ઇલાવેનિલ વાલારિવનને ગુજરાત સરકારનું રૂ. 1.33 કરોડનું સન્માન: એશિયન ગેમ્સ 2026માં બે સિલ્વર મેડલ જીત્યા બાદ ખેલપ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ ચેક અપાયો
જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં રજતચંદ્રક જીતનારી ઇલાવેનિલ વાલારિવનનું ગુજરાત સરકારે સન્માન કર્યું.
