રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો આજે એનાયત થશે: રાષ્ટ્રપતિ મુર્મુ 17 ખેલાડીને અર્જુન, પાંચ કોચને દ્રોણાચાર્ય સન્માન આપશે
નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા સમારોહમાં ખેલાડીઓ, કોચ અને રમતગમત સંસ્થાને સન્માનિત કરવામાં આવશે. 2025ના પુરસ્કારોની યાદી આ વર્ષે 18 ઓગસ્ટે જાહેર થઈ હતી.
