એશિયન ગેમ્સમાં ભારત માટે આજે નિર્ણાયક મુકાબલા: એથ્લેટિક્સમાં અનેક મેડલ ઇવેન્ટ્સ, બોક્સિંગ અને શૂટિંગમાં પણ મહત્વની ટક્કર
29 સપ્ટેમ્બરે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, શૂટિંગ, તીરંદાજી અને ટેનિસ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ઉતરશે. દિવસ દરમિયાન અનેક મેડલ ઇવેન્ટ્સ યોજાવાની છે.
