વેસુમાં કારની ટક્કરથી સ્ટ્રીટલાઇટનો થાંભલો તૂટ્યો: ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીને ગંભીર ઈજા, પોલીસે તપાસ હાથ ધરી
ઉધના-મગદલ્લા રોડ પર એસ.ડી. જૈન સ્કૂલ નજીક અકસ્માત સર્જાયો; ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો અને મહિલા કારચાલકની પૂછપરછ શરૂ કરાઈ.
