બારડોલી નજીક નહેરમાં પરિવારને ફેંક્યાનો આરોપ: ત્રણનાં મોત, બે બાળકો લાપતા; બચેલા કિશોરે એક શખ્સને ઓળખ્યો
ઉવા ગામ નજીક મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવતા પરિવારને કારમાં આવેલા ચાર શખ્સોએ આંતર્યો હોવાનો આરોપ છે. પોલીસ અને બચાવ ટુકડીઓ લાપતા બાળકોની શોધ તથા આરોપીઓની તપાસમાં લાગી છે.
