સુરતના પાલમાં થારમાંથી ફટાકડા ફોડતો વીડિયો વાયરલ: ચાલુ કારમાં જોખમી હરકતના મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વીડિયોમાં કારચાલક એક હાથે સ્ટિયરિંગ પકડી બીજા હાથે ફટાકડા ફોડતો દેખાય છે. જાહેર માર્ગ પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાની પાલ પોલીસ તપાસ કરી રહી છે.
