સુરતમાં મિલકત કબજાના બે કેસ નોંધાયા: ભેસ્તાનની 14 રૂમની ચોલ અને રાંદેરના ફ્લેટ અંગે કુલ 11 સામે ફરિયાદ
ભેસ્તાનમાં વિધવા મહિલાની મિલકત પર 2017થી ગેરકાયદે કબજો કરી ભાડું વસૂલ્યાનો આક્ષેપ છે, જ્યારે રાંદેરમાં 60 વર્ષીય રિક્ષાચાલકના ફ્લેટ અંગે પણ ફરિયાદ નોંધાઈ છે.
