સુરતના વનિતા વિશ્રામમાં 58થી વધુ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ: સ્કૂલ લાઇફ, મિત્રતા અને ગુલમહોર સીરિઝની કૃતિઓએ કલાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું
વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોએ પોતાની કલ્પના, સંશોધન અને મહેનતને વિવિધ ચિત્રો દ્વારા રજૂ કરી હતી.
