સ્વચ્છ સર્વેક્ષણના પ્રતિસાદમાં સુરત સાતમા ક્રમે: જૂન સુધી 5.76 લાખ પ્રતિસાદ; રેન્ક સુધારવા ઝોન સ્તરે પ્રયાસ
જૂન સુધીના આંકડા પ્રમાણે લખનઉ અને ઈન્દોર સુરતથી આગળ છે. પ્રતિસાદ પ્રક્રિયા વર્ષભર ચાલતી હોવાથી પાલિકાએ નાગરિકોની ભાગીદારી વધારવા ઝોન સ્તરે ટીમો બનાવી છે.
