સુરતમાં કારીગરોની આઠ કલાકની પાળીની માગ: ‘ગામ ચલો’ અભિયાન હેઠળ સાપ્તાહિક રજાની પણ માંગ
ભરતકામ ક્ષેત્રના કામદારો અને ઉદ્યોગકારો વચ્ચે કામના કલાકો તથા વેતન અંગે મતભેદ યથાવત્ છે. કામદારોની રજૂઆત મુજબ, સમાધાન ન થાય તો તેઓ વતન પરત જવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
