બ્રેકિંગ ન્યૂઝસુરતના ભેસ્તાનમાં બાંધકામ સ્થળે બે બાળકોનાં મોત: પાણી ભરેલા લિફ્ટના ખાડામાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં—

સુરત

તાજા સમાચાર

સુરતના ભેસ્તાનમાં બાંધકામ સ્થળે બે બાળકોનાં મોત: પાણી ભરેલા લિફ્ટના ખાડામાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં

સુરતના ભેસ્તાનમાં બાંધકામ સ્થળે બે બાળકોનાં મોત: પાણી ભરેલા લિફ્ટના ખાડામાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં

ભેસ્તાનના ડાયમંડ બિઝનેસ પાર્કની બાંધકામ સાઇટ પર બનેલી ઘટનામાં શ્રમિક પરિવારનાં બે બાળકોનાં મોત થયાં. સ્થળની સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ થવાની છે.

સુરતમાં બે અલગ દુર્ઘટનામાં ત્રણનાં મોત: ડમ્પરની ટક્કરે યુવતીનું મોત, ભેસ્તાનમાં પાણીના ખાડામાં ડૂબતાં બે બાળકોનાં જીવ ગયા

સુરતમાં બે અલગ દુર્ઘટનામાં ત્રણનાં મોત: ડમ્પરની ટક્કરે યુવતીનું મોત, ભેસ્તાનમાં પાણીના ખાડામાં ડૂબતાં બે બાળકોનાં જીવ ગયા

ડાયમંડ સિટીમાં બે બહેનોને ડમ્પરે અડફેટે લીધી હતી; ભેસ્તાનની નિર્માણાધીન સાઇટ પર બનેલી બીજી ઘટનામાં ભાઈ-બહેનનાં મોત થયાં. બંને મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

ભેસ્તાનની બાંધકામ સાઇટના ખાડામાં બે ભાઈ-બહેનનાં મોત: પાણી ભરેલા લિફ્ટના ખાડામાંથી બાળકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયાં હતાં

ભેસ્તાનની બાંધકામ સાઇટના ખાડામાં બે ભાઈ-બહેનનાં મોત: પાણી ભરેલા લિફ્ટના ખાડામાંથી બાળકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયાં હતાં

ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કની નિર્માણાધીન સાઇટ પર 3 વર્ષનો અલ્કેશ અને 2 વર્ષની રીટા રમતાં રમતાં પાણી ભરેલા ખાડામાં પડ્યાં હતાં. ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કરંજ-અર્ચના વિસ્તારમાં હોટફિક્સ કચરામાં આગ: કુમાર કાનાણીની રજૂઆત છતાં કાયમી નિકાલની માંગ

કરંજ-અર્ચના વિસ્તારમાં હોટફિક્સ કચરામાં આગ: કુમાર કાનાણીની રજૂઆત છતાં કાયમી નિકાલની માંગ

સુરતના વરાછા વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ખુલ્લામાં ઠાલવાતો હોવાની અને તેમાં વારંવાર આગ લાગતી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. રહેવાસીઓએ કચરો ફેંકનારા સામે કાર્યવાહી માગી છે.

સુરત જિલ્લામાં ₹108 કરોડનાં 143 વિકાસકાર્યો: પાંચ તાલુકાની સરકારી શાળાઓ માટે ‘ઈ-કક્ષ’ મોબાઇલ કમ્પ્યુટર લેબ શરૂ

સુરત જિલ્લામાં ₹108 કરોડનાં 143 વિકાસકાર્યો: પાંચ તાલુકાની સરકારી શાળાઓ માટે ‘ઈ-કક્ષ’ મોબાઇલ કમ્પ્યુટર લેબ શરૂ

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 104 કામોનું ખાતમુહૂર્ત અને 39 કામોનું લોકાર્પણ કર્યું; બસ દર મહિને પાંચ તાલુકાની 10થી 15 સરકારી શાળાઓને આવરી લેશે.

પુણામાં બે અનધિકૃત બાંધકામો તોડી પડાયાં: નોટિસ છતાં કામ ન હટાવતાં સુરત મનપાની કાર્યવાહી

પુણામાં બે અનધિકૃત બાંધકામો તોડી પડાયાં: નોટિસ છતાં કામ ન હટાવતાં સુરત મનપાની કાર્યવાહી

વરાછા ઝોન-Aની ટીમે રણુજાધામ અને વિષ્ણુપાર્ક સોસાયટીમાં બાંધકામના અલગ-અલગ ભાગો દૂર કર્યા; કામગીરી દરમિયાન એન્જિનિયર, બેલદાર અને માર્શલનો કાફલો તૈનાત રહ્યો.

સુરતમાં ખેલૈયાઓ સાથે ગરબે રમ્યા હર્ષ સંઘવી: ગરબા અને ભક્તિગીતો ગાયાં, યુવાનોને સલામતીની ખાતરી આપી

સુરતમાં ખેલૈયાઓ સાથે ગરબે રમ્યા હર્ષ સંઘવી: ગરબા અને ભક્તિગીતો ગાયાં, યુવાનોને સલામતીની ખાતરી આપી

નવરાત્રી દરમિયાન સુરતનાં વિવિધ ગરબા મેદાનોની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો અને નિશ્ચિંત બનીને ગરબાનો આનંદ માણવા જણાવ્યું.

ઘલુડીમાં સુરત ગ્રામ્ય પોલીસનો જાગૃતિ કાર્યક્રમ: વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, પોલીસ કામગીરી અને શિસ્ત અંગે માર્ગદર્શન અપાયું

ઘલુડીમાં સુરત ગ્રામ્ય પોલીસનો જાગૃતિ કાર્યક્રમ: વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, પોલીસ કામગીરી અને શિસ્ત અંગે માર્ગદર્શન અપાયું

સુરત ગ્રામ્ય પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઘોડાઓની પરેડ, સ્નિફર ડોગ્સનું નિદર્શન અને હથિયારોનું પ્રદર્શન યોજાયું.

સુરતમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત: સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંકુલ બનાવવાની યોજના

સુરતમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત: સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંકુલ બનાવવાની યોજના

મુકેશ પટેલ અને દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે આ ધામનો હેતુ જરૂરિયાતમંદો સુધી સેવા પહોંચાડવાનો રહેશે. શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવાની વાત છે.

ચૈતર વસાવાના ભાઈની હાલત ગંભીર: સુરત સિવિલના ICUમાં સારવાર; ધારાસભ્યને એક દિવસના હંગામી જામીન

ચૈતર વસાવાના ભાઈની હાલત ગંભીર: સુરત સિવિલના ICUમાં સારવાર; ધારાસભ્યને એક દિવસના હંગામી જામીન

શાંતિલાલ વસાવાને 12 ઓક્ટોબરે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે ભાઈને મળવા એક દિવસની મુક્તિ મંજૂર કરી.

અન્નપૂર્ણા ખોડલધામને અલ્પેશ કથેરિયાની શુભેચ્છા: સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ વધશે તેવી આશા વ્યક્ત કરી

અન્નપૂર્ણા ખોડલધામને અલ્પેશ કથેરિયાની શુભેચ્છા: સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ વધશે તેવી આશા વ્યક્ત કરી

સુરતમાં નવા ખોડલધામની જાહેરાત બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાએ તેને સમાજસેવા સાથે જોડાયેલો પ્રકલ્પ ગણાવ્યો. નરેશ પટેલને નિર્ણયમાં પૂછવામાં ન આવ્યા હોવાની ચર્ચા વચ્ચે તેમણે એકતા જાળવવાની અપીલ કરી.

ઉધના સ્ટેશન પર 15 હજાર મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા: ટિકિટિંગ, CCTV અને કતારબદ્ધ પ્લેટફોર્મ પ્રવેશની વ્યવસ્થા

ઉધના સ્ટેશન પર 15 હજાર મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા: ટિકિટિંગ, CCTV અને કતારબદ્ધ પ્લેટફોર્મ પ્રવેશની વ્યવસ્થા

દિવાળી અને છઠ પૂજાના પ્રવાસી ધસારાને સંભાળવા ઉધનામાં મુસાફરોને પ્લેટફોર્મ પર મોકલતાં પહેલાં રોકી શકાય તેવી સુવિધા તૈયાર કરાઈ છે. પશ્ચિમ રેલવેના નેટવર્કમાં 1,800થી વધુ વિશેષ ટ્રિપ્સની જાહેરાત પણ કરાઈ છે.

ચૈતર વસાવાના ભાઈની હાલત ગંભીર: સુરત સિવિલના મેડિકલ ICUમાં સારવાર; ભાઈને મળવા વચગાળાના જામીનની અરજી

ચૈતર વસાવાના ભાઈની હાલત ગંભીર: સુરત સિવિલના મેડિકલ ICUમાં સારવાર; ભાઈને મળવા વચગાળાના જામીનની અરજી

શાંતિલાલ વસાવા 12 ઓક્ટોબરથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે તેમની હાલત અત્યંત ગંભીર ગણાવી; ચૈતર વસાવાએ ભાઈને મળવા હાઇકોર્ટમાં અરજી કરી છે.

સુરત ગ્રામ્ય LCBએ ATM ચોરીના પ્રયાસમાં બેને પકડ્યા: પોલીસનો દાવો: અગાઉની ₹44 લાખથી વધુની ચોરીમાં પણ મેવાતી ગેંગની સંડોવણી

સુરત ગ્રામ્ય LCBએ ATM ચોરીના પ્રયાસમાં બેને પકડ્યા: પોલીસનો દાવો: અગાઉની ₹44 લાખથી વધુની ચોરીમાં પણ મેવાતી ગેંગની સંડોવણી

કામરેજના SBI ATMમાં આગ લાગ્યા બાદ થયેલી તપાસમાં બે આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, હરિયાણાની ગેંગના ચાર અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.

સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ: મુકેશ પટેલે કહ્યું, મંદિર તમામ સમાજ માટે ખુલ્લું રહેશે

સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ: મુકેશ પટેલે કહ્યું, મંદિર તમામ સમાજ માટે ખુલ્લું રહેશે

વેલંજા ખાતે અંદાજે 150 વીઘા જમીનમાં 15 જેટલા ઉદ્યોગપતિઓના સહયોગથી મંદિર બનાવવાની યોજના છે; મહિલા સશક્તિકરણ અને વડીલોની સેવા પણ પ્રોજેક્ટના હેતુમાં સામેલ હોવાનું આગેવાનોએ જણાવ્યું.

પાલનપોરમાં સામૂહિક કન્યા પૂજન: દીકરીઓના સન્માન સાથે સ્વરક્ષણ અંગે પણ અપાઈ સમજ

પાલનપોરમાં સામૂહિક કન્યા પૂજન: દીકરીઓના સન્માન સાથે સ્વરક્ષણ અંગે પણ અપાઈ સમજ

રાજહંસ ઓરેન્જ સોસાયટીમાં ‘મેરી બેટીમેરે આંગને’ના વિચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં સોસાયટીના સભ્યોએ દીકરીઓનું પૂજન કરી ભેટ આપી.

ડુમસના ગરબા સ્થળોએ AI કેમેરાથી નજર: 10થી વધુ પોલીસ ટીમો તૈનાત, મહિલા સહાય માટે મોબાઇલ હેલ્પ ડેસ્ક

ડુમસના ગરબા સ્થળોએ AI કેમેરાથી નજર: 10થી વધુ પોલીસ ટીમો તૈનાત, મહિલા સહાય માટે મોબાઇલ હેલ્પ ડેસ્ક

સુરતના ડુમસ વિસ્તારમાં ગરબા આયોજન દરમિયાન AI કેમેરાનું લાઇવ ફીડ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચે છે. અંદર-બહાર અલગ ટીમો, શી ટીમ અને PCR પેટ્રોલિંગ સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

સુરતમાં JG નવરાત્રિ ગરબા પર પોલીસની રોક: જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓ ન હોવાનો ઉલ્લેખ; કાર્યવાહી કરવાની ચેતવણી

સુરતમાં JG નવરાત્રિ ગરબા પર પોલીસની રોક: જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓ ન હોવાનો ઉલ્લેખ; કાર્યવાહી કરવાની ચેતવણી

સારોલી પોલીસે પૂણા કેનાલ રોડ પર રોમન ડાઇન હોટેલ નજીકના સ્થળે મંજૂરી વિના ગરબા નહીં યોજવા આયોજકોને નોટિસ આપી છે. ફાયર સેફ્ટી ક્લિયરન્સ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ સહિતના દસ્તાવેજો માગવામાં આવ્યા છે.

સુરતની ઉર્દૂ શાળાના શિક્ષકોની સુપરવાઈઝર સામે રજૂઆત: માનસિક હેરાનગતિના આક્ષેપ સાથે નિષ્પક્ષ તપાસની માગ

સુરતની ઉર્દૂ શાળાના શિક્ષકોની સુપરવાઈઝર સામે રજૂઆત: માનસિક હેરાનગતિના આક્ષેપ સાથે નિષ્પક્ષ તપાસની માગ

શિક્ષકોએ બિનજરૂરી નોટિસો, વધારાના અહેવાલો અને ધાકધમકીનો આક્ષેપ કર્યો છે. પ્રાથમિક શિક્ષક મંડળે સુપરવાઈઝરને ફરજમુક્ત કરી તપાસ કરાવવાની માગ કરી.

સુરત સિવિલમાં 22 વર્ષની યુવતીની સર્જરી: પાંચ કલાકની સારવારમાં તાળવામાંથી 2×2 સેમી ગાંઠ દૂર કરાઈ

સુરત સિવિલમાં 22 વર્ષની યુવતીની સર્જરી: પાંચ કલાકની સારવારમાં તાળવામાંથી 2×2 સેમી ગાંઠ દૂર કરાઈ

મહારાષ્ટ્રના સંભાજીનગરની નર્સિંગ વિદ્યાર્થિનીને દાંતના લાંબા સમયના દુખાવા બાદ આંખમાં પણ પીડા થતી હતી. સુરત સિવિલના દાંત અને ઈએનટી વિભાગની ટીમે સંયુક્ત રીતે સર્જરી કરી.