સુરતમાં માતા અને નાના ભાઈની હત્યા: દુકાનોના ભાડાની વહેંચણીના વિવાદમાં મોટો પુત્ર ઝડપાયો
લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં રવિવારે સવારે બનેલી ઘટનામાં 40 વર્ષીય આરોપીની કલાકોમાં ધરપકડ કરાઈ. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ દુકાનોના ભાડાની વહેંચણીને લઈને પરિવારમાં લાંબા સમયથી વિવાદ હતો.
