રાજકોટના બળદ આશ્રમમાં સહાયની અપીલ: એક લાખ બળદોની સેવા માટે કેમ્પનો સંકલ્પ; આશ્રમે ફંડ અને ઘાસચારા માટે સરકાર-દાતાઓને કરી રજૂઆત
સદભાવના બળદ આશ્રમના જણાવ્યા મુજબ, પશુઓની સંખ્યા વધતાં રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. આશ્રમે દાતાઓને મદદ કરવા અને બળદદીઠ સરકારી સહાય વધારવા માંગ કરી છે.
