રાજકોટમાં 10 વર્ષની બાળકીની છેડતીનો આરોપ: રૈયા રોડની ઘટના CCTVમાં કેદ; પિતાએ આરોપીની ધરપકડની માગ કરી
5 નવેમ્બરે બનેલી ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનો અહેવાલ છે. પિતાના જણાવ્યા મુજબ, લગભગ 20 દિવસ પછી પણ આરોપી પકડાયો નથી.
