બ્રેકિંગ ન્યૂઝરાજકોટમાં વોર્ડ સમિતિઓને સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન: 9 વોર્ડના પ્રાથમિક સુવિધાના કામોને મંજૂરી, 28 સપ્ટેમ્બરથી 18 વોર્ડમાં મિલકત સર્વે—

રાજકોટ

તાજા સમાચાર

રાજકોટમાં વોર્ડ સમિતિઓને સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન: 9 વોર્ડના પ્રાથમિક સુવિધાના કામોને મંજૂરી, 28 સપ્ટેમ્બરથી 18 વોર્ડમાં મિલકત સર્વે

રાજકોટમાં વોર્ડ સમિતિઓને સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન: 9 વોર્ડના પ્રાથમિક સુવિધાના કામોને મંજૂરી, 28 સપ્ટેમ્બરથી 18 વોર્ડમાં મિલકત સર્વે

રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ કક્ષાએથી આવતા રસ્તા, ગટર, પાણી, લાઈટ અને સ્વચ્છતાના કામોને ઝડપી મંજૂરી આપવા નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. સાથે જ મિલકતોનો ડેટાબેઝ અપડેટ કરવા ડોર-ટુ-ડોર સર્વે શરૂ થશે.

હાલ પ્રકાશિત સમાચાર ઉપલબ્ધ નથી.