રાજકોટના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ખર્ચ તપાસનો મુદ્દો: કોંગ્રેસે અહેવાલ, સમયમર્યાદા અને તપાસમાં વિલંબ અંગે જવાબ માગ્યો
17 ઓક્ટોબરની બેઠકમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ સાથે શહેરના પાણી, કતલખાનાં અને મહાનગરપાલિકાની અન્ય કામગીરી અંગે પણ કોર્પોરેટરો પ્રશ્નો ઉઠાવશે.
