એકતાનગરમાં ‘ભારત પર્વ 2026’નું ઉદ્ઘાટન: વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને પરંપરાઓ રજૂ કરતો ઉત્સવ 15 નવેમ્બર સુધી ચાલશે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના એકતાનગરમાં મહોત્સવ ખુલ્લો મૂક્યો. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પરંપરા, હસ્તકલા, વાનગીઓ અને લોકકલાની ઝલક જોવા મળશે.
