જંગલેશ્વર ડિમોલેશન ખર્ચની તપાસમાં બિલોની ક્ષતિઓ: સાંસ્કૃતિક વિભાગના કે.બી. ઉનાવા સસ્પેન્ડ, અન્ય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ
ફેબ્રુઆરી 2026માં 1,100થી વધુ મકાનો તોડવાની કામગીરીના રૂ. 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચની તપાસમાં મંડપ અને પાણીની બોટલનાં બિલોની ચકાસણી થઈ છે.
