વટવામાં પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ: 60 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ, ભાઈએ ફરિયાદ નોંધાવી
વસંત ગજેન્દ્ર ગડકર નગરમાં બોલાચાલી પછી પત્ની પર છરીથી હુમલો કર્યાનો 68 વર્ષીય પતિ પર આરોપ છે. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
