અમદાવાદમાં પોક્સોના બે કેસમાં દોષિતને 20 વર્ષની સજા: સગીરાની સંમતિ કાયદેસર ન ગણાય, કોર્ટે સ્પષ્ટ કર્યું
શાહીબાગ અને મેઘાણીનગર પોલીસ મથકમાં નોંધાયેલા કેસોમાં આરોપી સામેની ફરિયાદોની સુનાવણી બાદ અમદાવાદની વિશેષ અદાલતે સજા ફટકારી. એક કેસમાં DNA પરીક્ષણનો પુરાવો પણ રજૂ થયો હતો.
