અમદાવાદમાં મીડિયાકર્મી બની ખંડણી માગ્યાનો આરોપ: હોટલમાં મહિલાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પાંચ લાખ માગ્યા; બે આરોપી ફરાર
આશ્રમ રોડની હોટલની ઘટનામાં મહિલા ક્રાઈમ બ્રાન્ચે શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ સહિતના શખસો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.
