જૂના ડીસામાં મકાનો હટાવવાના મુદ્દે વિરોધ: 240 પરિવારો ઘરવખરી સાથે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા
પ્રાણી સંગ્રહાલયના પ્રોજેક્ટ માટે મકાનો ખાલી કરવાની નોટિસ અપાતી હોવાનો પરિવારોનો આક્ષેપ; નાયબ કલેક્ટરે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા થઈ રહી હોવાનો દાવો કર્યો.
