રશિયા ગયેલા સુરતના રમણિક સખવાળા ચાર મહિનાથી લાપતા: 24 જૂન પછી પરિવારનો સંપર્ક તૂટ્યો; પરિજનોએ સરકાર પાસે મદદ માગી
રોજગારની શોધમાં રશિયા ગયેલા 39 વર્ષીય હીરાઘસુએ જૂનમાં રશિયન સશસ્ત્ર દળોમાં સહાયક ભૂમિકા અંગે પરિવારને જણાવ્યું હતું. ત્યારથી તેમની ભાળ ન મળતાં પરિવાર ચિંતિત છે.
