દિવાળી વેકેશનમાં ગુજરાતનાં સફારી પાર્કમાં 80 હજારથી વધુ પ્રવાસી: વન વિભાગને ₹1.59 કરોડથી વધુ આવક; ગીર અને દેવળિયામાં સૌથી વધુ ભીડ
9થી 15 નવેમ્બર દરમિયાન ગીર-દેવળિયામાં 60,661 પ્રવાસીઓ પહોંચ્યા. ગિરનાર, આંબરડી અને બરડાના સફારી સ્થળોએ પણ ગયા વર્ષની સરખામણીએ મુલાકાતીઓ વધ્યા.
