દિવાળી-છઠ્ઠના પ્રવાસ માટે અમદાવાદનાં સ્ટેશનો પર વધતી ભીડ: 1થી 5 નવેમ્બર દરમિયાન 3.8 લાખથી વધુ મુસાફરોની અવરજવર
ઉત્તર ભારત તરફના પ્રવાસીઓની સંખ્યા વધતાં પશ્ચિમ રેલવે 70થી વધુ સ્પેશિયલ ટ્રેન ફેરા ચલાવી રહી છે; અમદાવાદ, સાબરમતી અને અસારવામાં ભીડ નિયંત્રણ માટે વધારાની સુરક્ષા ગોઠવાઈ છે.
