ઉધના સ્ટેશનથી બે દિવસમાં 60 હજારથી વધુ મુસાફરો રવાના: દિવાળી અને છઠ્ઠ પૂજાને પગલે વતન જવા ટ્રેનોમાં ભારે ભીડ
ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં વધારો થતાં ઉધના સ્ટેશનના હોલ્ડિંગ વિસ્તારમાં ધસારો જોવા મળ્યો; 6 નવેમ્બરે જ 37 હજારથી વધુ મુસાફરો બિહાર જતી ટ્રેનોમાં બેઠા હતા.
