વટવા વોર્ડમાં રસ્તા અને ગંદકીની સમસ્યાથી લોકો પરેશાન: એસપી રિંગ રોડ પર ધીમી કામગીરીથી ટ્રાફિક, તળાવો અને ખાલી પ્લોટોમાં ગંદકીની ફરિયાદ
રસ્તા ખોદકામ પછી અધૂરા રહેતા ધૂળ અને અવરજવરની મુશ્કેલી વધી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. કોર્પોરેટરે દોઢ વર્ષમાં રસ્તાનું કામ પૂરું કરવાની ખાતરી આપી છે.
