માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકનારને પ્રસંગોમાં ન બોલાવો: મહેસાણાના રણાસણમાં હર્ષ સંઘવીએ સામાજિક બહિષ્કારની અપીલ કરી
રણાસણમાં સમાજવાડીના દાતાઓના સન્માન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે માતા-પિતાની સંભાળ ન રાખનાર સાથે સંબંધ ન રાખવા અંગે ગામસ્તરે નિર્ણય લેવો જોઈએ.
