ભદ્ર ફેસ્ટિવલને પગલે અમદાવાદના જૂના શહેરમાં ટ્રાફિક નિયંત્રણ: 18 અને 19 નવેમ્બરની રાત્રિથી 20 નવેમ્બરની સવાર સુધી અલગ-અલગ તબક્કામાં અવરજવર બંધ
19 નવેમ્બરે યોજાનારા ભદ્ર ફેસ્ટિવલ અને 19થી 25 નવેમ્બર સુધીના હેરિટેજ વીક દરમિયાન ભદ્ર પરિસરમાં વાહનો માટે પ્રતિબંધ રહેશે. જામાલપુરના કાઉન્સિલર નાઝનીન ઠાકોરે કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ ન મળ્યાનો આક્ષેપ કર્યો છે.
