જીટીયુના CCC પરિણામમાં ગેરરીતિની તપાસ અધૂરી: 39 ઉમેદવારોના માર્ક્સ બદલાયાનો અહેવાલ; સસ્પેન્ડ કર્મચારીનું ભથ્થું 75 ટકા થયું
2018ની પરીક્ષાના પરિણામમાં ફેરફારની ફરિયાદ બાદ તપાસ સમિતિ રચાઈ હતી. લગભગ બે વર્ષ પછી પણ ખાતાકીય તપાસ પૂરી થઈ નથી; તપાસની ગતિ અને વ્યાપ અંગે સવાલો ઊઠ્યા છે.
