GIDCના કચરા માટે AMC નવી નીતિ ઘડશે: ચાર્જ ચૂકવતા ઔદ્યોગિક વિસ્તારોમાં સેવા આપવાની યોજના
અમદાવાદની આસપાસના GIDC વિસ્તારોમાંથી કચરો ઉપાડવા માટે AMC ચાર્જ આધારિત વ્યવસ્થા વિચારી રહી છે. ઉપયોગમાં ન લેવાતા શાકમાર્કેટના થડાની ફાળવણી રદ કરવા અને PM આવાસની કેટલીક સોસાયટીઓને વહેલું સંચાલન સોંપવા અંગે પણ પગલાં નક્કી કરાયાં છે.
