બ્રેકિંગ ન્યૂઝમોર્નિંગ ન્યૂઝ બ્રીફ: 2 ઓક્ટોબરે ગુજરાતના 600 વેપારી સંગઠનોનો UPI બહિષ્કાર, અમદાવાદમાં LNG ટ્રેનને લીલી ઝંડી—

ગુજરાત

તાજા સમાચાર

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: 2 ઓક્ટોબરે ગુજરાતના 600 વેપારી સંગઠનોનો UPI બહિષ્કાર, અમદાવાદમાં LNG ટ્રેનને લીલી ઝંડી

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: 2 ઓક્ટોબરે ગુજરાતના 600 વેપારી સંગઠનોનો UPI બહિષ્કાર, અમદાવાદમાં LNG ટ્રેનને લીલી ઝંડી

ગુજરાતમાં વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે UPI પેમેન્ટ સ્વીકારવાનું નહીં હોવાનું જાહેર કર્યું છે. બીજી તરફ અમદાવાદમાં રૂ.1,542 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ સાથે LNG-ડીઝલથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી.

મનસુખ વસાવા અને અર્જુન મોઢવાડિયા સામસામે: સાગબારા જંગલ જમીન મુદ્દે આક્ષેપો વચ્ચે વનમંત્રીએ 90 દિવસમાં દાવા ઉકેલવાની ખાતરી આપી

મનસુખ વસાવા અને અર્જુન મોઢવાડિયા સામસામે: સાગબારા જંગલ જમીન મુદ્દે આક્ષેપો વચ્ચે વનમંત્રીએ 90 દિવસમાં દાવા ઉકેલવાની ખાતરી આપી

નર્મદા જિલ્લાના સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન સંબંધિત મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયા સામે સવાલો ઉઠાવ્યા છે. મોઢવાડિયાએ આક્ષેપોનો જવાબ આપતાં પડતર દાવાઓ ઉકેલવા માટે 90 દિવસની સમયમર્યાદા આપ્યાનું જણાવ્યું છે.

નવરાત્રીમાં વરસાદની શક્યતા: સપ્તમીથી દશેરા સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે

નવરાત્રીમાં વરસાદની શક્યતા: સપ્તમીથી દશેરા સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 2026ની નવરાત્રી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં ભાદરવામાં બફારાવાળી ગરમી કેમ પડે છે?: ચોમાસાની વિદાય, સીધો તડકો અને ભેજ મુખ્ય કારણો

ગુજરાતમાં ભાદરવામાં બફારાવાળી ગરમી કેમ પડે છે?: ચોમાસાની વિદાય, સીધો તડકો અને ભેજ મુખ્ય કારણો

ચોમાસું પૂરું થયા બાદ વાદળો હટી જતાં તડકો અને ભેજનો સંયુક્ત પ્રભાવ ગરમીનો અનુભવ વધારી શકે છે.

સિંગરવામાં નિવૃત્ત પ્રોફેસર સાથે સાયબર છેતરપિંડી: ATS અધિકારી બની ડરાવીને રૂ.16,18,300 ટ્રાન્સફર કરાવ્યાની ફરિયાદ

સિંગરવામાં નિવૃત્ત પ્રોફેસર સાથે સાયબર છેતરપિંડી: ATS અધિકારી બની ડરાવીને રૂ.16,18,300 ટ્રાન્સફર કરાવ્યાની ફરિયાદ

73 વર્ષીય પ્રોફેસરે ફરિયાદમાં જણાવ્યું કે આરોપીઓએ આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થયાનું કહી વીડિયો કોલ મારફતે તપાસના નામે રકમ પડાવી હતી.

રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગ શિબિર: હજારો નાગરિકોએ બે કલાક સુધી આસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યું

રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગ શિબિર: હજારો નાગરિકોએ બે કલાક સુધી આસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યું

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકો, યુવાનો, મહિલાઓ અને વડીલો જોડાયા.

સુરત રેલવે સ્ટેશનની ટ્રાફિક ચોકીમાં મહિલાની પ્રસૂતિ: રેલવે તબીબ અને TRB જવાનોની ત્વરિત મદદથી માતા-નવજાત સુરક્ષિત

સુરત રેલવે સ્ટેશનની ટ્રાફિક ચોકીમાં મહિલાની પ્રસૂતિ: રેલવે તબીબ અને TRB જવાનોની ત્વરિત મદદથી માતા-નવજાત સુરક્ષિત

વતન જવા નીકળેલી સગર્ભા મહિલાને સ્ટેશન બહાર અચાનક પ્રસવપીડા ઉપડતાં ટ્રાફિક ચોકીમાં ખસેડવામાં આવી હતી. રેલવે મેડિકલ ઓફિસરની મદદથી બાળકીનો જન્મ થયો અને ત્યારબાદ બંનેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા.

અમદાવાદમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર ડિજિટલ અરેસ્ટનો ભોગ: 19 દિવસ સુધી ડરાવી રૂ.54 લાખ પડાવ્યાની ફરિયાદ

અમદાવાદમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર ડિજિટલ અરેસ્ટનો ભોગ: 19 દિવસ સુધી ડરાવી રૂ.54 લાખ પડાવ્યાની ફરિયાદ

બોપલ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાઇબર ઠગોએ તપાસ એજન્સીઓના નામે ભયભીત કરી લાંબા સમય સુધી વીડિયો કોલ પર રાખ્યાનો અહેવાલ છે.

ટ્રેન ટિકિટ ન મળે તો પણ વળતરનો હક ખતમ નહીં: ગુજરાતના 2017ના કેસમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાને રૂ.8 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો

ટ્રેન ટિકિટ ન મળે તો પણ વળતરનો હક ખતમ નહીં: ગુજરાતના 2017ના કેસમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાને રૂ.8 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૃતક પાસે ટિકિટ ન મળવી માત્ર એટલા આધારે તેને bona fide મુસાફર માનવાનો દાવો નકારી શકાય નહીં.

રાજુલામાં બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન હુમલો: ફોરેસ્ટર અને ટ્રેકટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ટ્રેકરને ભાવનગર ખસેડાયો
ટ્રેન્ડિંગ

રાજુલામાં બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન હુમલો: ફોરેસ્ટર અને ટ્રેકટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ટ્રેકરને ભાવનગર ખસેડાયો

નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહનું રેસ્ક્યૂ કરવા ગયેલી વનવિભાગની ટીમ પર હુમલો થયો હતો. બંને ઈજાગ્રસ્તોને રાજુલાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

મોદીને મળવા નવસારીથી એકલા નીકળેલા હીરાબા ગુડગાંવ પહોંચ્યા: આશરે 90 વર્ષના વૃદ્ધાને તંત્રના સંકલનથી સુરક્ષિત નવસારી પરત લાવવામાં આવ્યા

મોદીને મળવા નવસારીથી એકલા નીકળેલા હીરાબા ગુડગાંવ પહોંચ્યા: આશરે 90 વર્ષના વૃદ્ધાને તંત્રના સંકલનથી સુરક્ષિત નવસારી પરત લાવવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની ઇચ્છા સાથે ટ્રેનમાં દિલ્હી જવા નીકળેલા નવસારીના હીરાબા રસ્તામાં મૂંઝવણને કારણે ગુડગાંવ ઉતરી ગયા હતા.

ધોળકાના પાંચ ગામોમાં દૂષિત પાણીની ફરિયાદ: ગુલાબની ખેતીને નુકસાન અને આરોગ્ય ચિંતાઓ અંગે સર્વેના આદેશ

ધોળકાના પાંચ ગામોમાં દૂષિત પાણીની ફરિયાદ: ગુલાબની ખેતીને નુકસાન અને આરોગ્ય ચિંતાઓ અંગે સર્વેના આદેશ

પાલડી, ભેટાવાડા, ત્રાસદ, નેસડા અને આંબારેલીના રહેવાસીઓએ ઔદ્યોગિક એકમો તથા નગરપાલિકાના ગંદા પાણી અંગે ફરિયાદ કરી છે; અધિકારીઓએ આરોગ્ય સર્વે અને વધુ તપાસની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી છે.

ભેટાવાડા ગામમાં દુર્ગંધ અને દૂષિત પાણીથી લોકો પરેશાન: 15 વર્ષથી સમસ્યા યથાવત હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ભેટાવાડા ગામમાં દુર્ગંધ અને દૂષિત પાણીથી લોકો પરેશાન: 15 વર્ષથી સમસ્યા યથાવત હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત પાંચ ગામોમાં કેમિકલયુક્ત પાણી, ખેતીને નુકસાન અને આરોગ્ય અંગેની ચિંતાઓ વચ્ચે ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે.

હોલિવૂડ ફિલ્મમાં કામ કરી ચૂકેલા ધ્રુવ પટેલ ગાંધીનગર મનપા ચૂંટણીમાં: વોર્ડ-9માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે એકલા હાથે પ્રચાર, ફેનિલ પટેલ અને હાર્દિક તલાટીએ પણ મુદ્દા રજૂ કર્યા

હોલિવૂડ ફિલ્મમાં કામ કરી ચૂકેલા ધ્રુવ પટેલ ગાંધીનગર મનપા ચૂંટણીમાં: વોર્ડ-9માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે એકલા હાથે પ્રચાર, ફેનિલ પટેલ અને હાર્દિક તલાટીએ પણ મુદ્દા રજૂ કર્યા

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPના યુવા ઉમેદવારો સ્થાનિક પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને કેન્દ્રમાં રાખીને મેદાનમાં ઉતર્યા છે.

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: SIRમાં કપાયેલા નામ માટે અધિકારીઓ ઘરે જઈ દસ્તાવેજ લેશે, કોહલીએ 2027 વર્લ્ડ કપને અંતિમ ગણાવ્યો

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: SIRમાં કપાયેલા નામ માટે અધિકારીઓ ઘરે જઈ દસ્તાવેજ લેશે, કોહલીએ 2027 વર્લ્ડ કપને અંતિમ ગણાવ્યો

ચૂંટણી પંચના નિર્ણય સાથે ખેડૂતોને લોનના નામે ફસાવતી ટોળકી સામે રાજકોટ-અમદાવાદમાં કાર્યવાહી અને ભારતની એશિયન ગેમ્સમાં કબડ્ડીની બે ગોલ્ડ મેડલ જીત સહિતના મોટા સમાચાર.

બિચ્છુ ગેંગ કેસમાં મુન્ના તરબૂચને રાહત નહીં: GUJCTOC હેઠળનો જામીન વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ અરજી ફગાવાઈ

બિચ્છુ ગેંગ કેસમાં મુન્ના તરબૂચને રાહત નહીં: GUJCTOC હેઠળનો જામીન વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ અરજી ફગાવાઈ

વડોદરાના મુન્ના તરબૂચ વિરુદ્ધ GUJCTOC કેસમાં ગુજરાત હાઈકોર્ટે જામીન રદ કર્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમની વિશેષ અનુમતિ અરજી ફગાવી દીધી.

7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં આંદોલન: સાગબારા જંગલ જમીન વિવાદમાં આદિવાસી આગેવાનની ચીમકી

7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં આંદોલન: સાગબારા જંગલ જમીન વિવાદમાં આદિવાસી આગેવાનની ચીમકી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં પરંપરાગત જંગલ જમીનના ખેડાણના હક્કને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં 203 ઉમેદવારી પત્રો ભરાયા: ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો

ગાંધીનગર મનપા ચૂંટણીમાં 203 ઉમેદવારી પત્રો ભરાયા: ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે 26 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ભાજપ, કોંગ્રેસ અને AAP સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

ગાંધીધામમાં ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન: ગુજરાત-આસામની ભાગીદારીથી 150 TPD ક્ષમતાની સુવિધા ઊભી થશે

ગાંધીધામમાં ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન: ગુજરાત-આસામની ભાગીદારીથી 150 TPD ક્ષમતાની સુવિધા ઊભી થશે

દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કંડલા પોર્ટ ખાતે ઈ-મિથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

સુરતમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા 40 કલાક ચાલી: હજીરા ઓવારા પર 9 ફૂટથી ઊંચી 800 પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોને 4થી 8 કલાકનું વેઇટિંગ

સુરતમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા 40 કલાક ચાલી: હજીરા ઓવારા પર 9 ફૂટથી ઊંચી 800 પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોને 4થી 8 કલાકનું વેઇટિંગ

સુરતમાં હજીરા સહિતના મુખ્ય ઓવારા અને કૃત્રિમ તળાવોમાં કુલ 71,938 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું; લાંબા ટ્રાફિક જામ વચ્ચે કેટલાક ભક્તોએ રસ્તા પર મેગી બનાવી ખાધી.