અમદાવાદમાં SZVS Business Expo-2026નું ઉદ્ઘાટન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રોના આશરે 80 સ્ટોલની મુલાકાત લીધી
શ્રી ઝાલાવાડ વીશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આયોજિત એક્સ્પોમાં મેન્યુફેક્ચરિંગથી લઈને ફૂડ-બેવરેજિસ સુધીના ક્ષેત્રોના ઉદ્યોગો અને સેવાઓ રજૂ કરવામાં આવી છે.
