વરાછામાં રત્નકલાકાર પર છરીથી હુમલો: પ્રેમસંબંધની અદાવતમાં કાકા-ભત્રીજા સામે ગુનો નોંધાયો
સુરતના વરાછામાં હીરાના કારખાનેથી નીચે બોલાવી 21 વર્ષીય યુવકની છાતીના ડાબા ભાગે છરી માર્યાનો આક્ષેપ છે. સારવાર બાદ ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે.
