સુરતમાં કેપ્ટન સ્મિત મચ્છારની વહેલી સ્વસ્થતા માટે પ્રાર્થના: હનુમાન ચાલીસા પાઠ અને હવનમાં ફ્લાયદુબઈના પાઇલટના સાહસને બિરદાવાયું
ફ્લાઇટ FZ1073 દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કેપ્ટન સ્મિત મચ્છારની સંપૂર્ણ સ્વસ્થતા માટે સુરતમાં વિશેષ હનુમાન ચાલીસા પાઠ અને હવન યોજાયા.
