દિલજીતના અમદાવાદ કોન્સર્ટ માટે 1,300 પોલીસકર્મી તૈનાત: બોમ્બની ધમકીઓ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વધારી
21 નવેમ્બરના કાર્યક્રમ પહેલાં સ્ટેડિયમ અને તેની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે; સાયબર ક્રાઇમ સેલ ધમકીભર્યા સંદેશા અને સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યો છે.
