સુરત અપહરણ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી: ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા, પિસ્તોલ-ચપ્પુ અને કાર જપ્ત
અલથાણ પોલીસને અપહરણનો કોલ મળ્યા બાદ ટેકનિકલ ટીમ અને સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નજીકથી ફરિયાદી અને આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા.
