સુરતમાં MD ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા: 16.690 ગ્રામ મેફેડ્રોન સહિત ₹1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને બે શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી MD ડ્રગ્સ, ડિજિટલ વજનકાંટો, ઇ-સ્કૂટર, રોકડ અને મોબાઈલ ફોન મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
