સુરતના પાંડેસરા GIDCમાં 200થી વધુ કારીગરોનો વિરોધ: રવિવારની રજા અને 8 કલાકની નોકરીની માંગ સાથે લક્ષ્મીપતિ મિલ બહાર હડતાલ, પોલીસ પહોંચી
લક્ષ્મીપતિ યુનિટ-2ના એમ્બ્રોડરી કારીગરોએ સાપ્તાહિક રજા, કામના કલાકો અને વેતન સંબંધિત મુદ્દે વિરોધ નોંધાવ્યો; પોલીસે સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી.
