બ્રેકિંગ ન્યૂઝવડોદરામાં પોલીસ વાહન પર ચડી યુવકે કર્યો હંગામો: ચાંપાનેર દરગાહ નજીકની ઘટનાનો વીડિયો વાયરલ, પોલીસે યુવકને અટકાયતમાં લીધો—

ગુજરાત

તાજા સમાચાર

વડોદરામાં પોલીસ વાહન પર ચડી યુવકે કર્યો હંગામો: ચાંપાનેર દરગાહ નજીકની ઘટનાનો વીડિયો વાયરલ, પોલીસે યુવકને અટકાયતમાં લીધો

વડોદરામાં પોલીસ વાહન પર ચડી યુવકે કર્યો હંગામો: ચાંપાનેર દરગાહ નજીકની ઘટનાનો વીડિયો વાયરલ, પોલીસે યુવકને અટકાયતમાં લીધો

ચાર દરવાજા વિસ્તારમાં ચાંપાનેર દરગાહ નજીક યુવક પોલીસ વાહન પર ચડી જતા રાહદારીઓ અને સ્થાનિકોમાં ચર્ચા ફેલાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સાસણગીરના રિસોર્ટમાંથી નયના બારૈયા ઝડપાઈ: ખંડણી કેસમાં ત્રણ મહિના ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલને એક દિવસના રિમાન્ડ

સાસણગીરના રિસોર્ટમાંથી નયના બારૈયા ઝડપાઈ: ખંડણી કેસમાં ત્રણ મહિના ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલને એક દિવસના રિમાન્ડ

સુરતની પુણા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નયના બારૈયાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તે ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામમાં છુપાયા બાદ સાસણગીરના રિસોર્ટમાં રોકાઈ હતી.

કાલુપુર રેલવે સ્ટેશન પરથી ₹15 લાખના હીરા ભરેલું પાર્સલ ગાયબ: ગુજરાત મેલમાં મુંબઈ જતી વેળાએ આંગડિયા કર્મચારીની આગળની ખિસ્સા કપાયેલી મળી; GRP-RPFની તપાસ

કાલુપુર રેલવે સ્ટેશન પરથી ₹15 લાખના હીરા ભરેલું પાર્સલ ગાયબ: ગુજરાત મેલમાં મુંબઈ જતી વેળાએ આંગડિયા કર્મચારીની આગળની ખિસ્સા કપાયેલી મળી; GRP-RPFની તપાસ

પાલનપુરની પાર્ટીના હીરા મુંબઈ પહોંચાડવા લઈ જવાતા હતા. પ્લેટફોર્મ નંબર 7થી કોચ સુધીના CCTV ફૂટેજની તપાસ છતાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નથી.

અંબાજીની આશ્રમશાળામાં વોટર રોકેટ ઉડાવાયા: વિશ્વ અવકાશ સપ્તાહમાં આદિવાસી વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કર્યા રોકેટ

અંબાજીની આશ્રમશાળામાં વોટર રોકેટ ઉડાવાયા: વિશ્વ અવકાશ સપ્તાહમાં આદિવાસી વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કર્યા રોકેટ

વિશ્વ અવકાશ સપ્તાહ નિમિત્તે અંબાજીની આદિવાસી આશ્રમશાળામાં વોટર રોકેટ વર્કશોપ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ જાતે વોટર રોકેટ તૈયાર કરી તેનું પ્રક્ષેપણ કર્યું હતું.

મહુવા સુગરના ડિરેક્ટર હિમાંશુ પટેલનું નિધન: હાર્ટ એટેક બાદ અવસાન, તાજેતરની ચૂંટણીમાં સતત ચોથી વખત જીત મેળવી હતી

મહુવા સુગરના ડિરેક્ટર હિમાંશુ પટેલનું નિધન: હાર્ટ એટેક બાદ અવસાન, તાજેતરની ચૂંટણીમાં સતત ચોથી વખત જીત મેળવી હતી

મહુવા સુગર સાથે ત્રણ કાર્યકાળથી જોડાયેલા સહકારી આગેવાન હિમાંશુ પટેલના અચાનક નિધનથી મહુવા વિસ્તાર અને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે.

તાઇવાનમાં નોકરી અપાવવાના બહાને મહારાષ્ટ્રના યુવક પાસેથી રૂ.5.71 લાખની ઠગાઈ: બનાવટી ROC વિઝાથી 77 દિવસ રોકાયો, તાઇવાને દંડ ફટકારી ત્રણ વર્ષનો પ્રવેશબંધી લગાવી

તાઇવાનમાં નોકરી અપાવવાના બહાને મહારાષ્ટ્રના યુવક પાસેથી રૂ.5.71 લાખની ઠગાઈ: બનાવટી ROC વિઝાથી 77 દિવસ રોકાયો, તાઇવાને દંડ ફટકારી ત્રણ વર્ષનો પ્રવેશબંધી લગાવી

વારસિયા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ‘વિક્ટોરીયા વિઝન’ના નામે વર્ક પરમિટ, નોકરી અને ARC અપાવવાની ખાતરી આપી યુવક પાસેથી રકમ લેવામાં આવી હતી.

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી મુદ્દે રાજકારણ ગરમાયું: કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર, નકારાત્મક રાજનીતિ કરવાનો આક્ષેપ

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી મુદ્દે રાજકારણ ગરમાયું: કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર, નકારાત્મક રાજનીતિ કરવાનો આક્ષેપ

ફ્લાયદુબઈની ઈમરજન્સી દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરે દાખવેલી બહાદુરીની પ્રશંસા વચ્ચે ગુજરાત કોંગ્રેસે ભાજપના નેતાઓના નિવેદનો સામે સવાલો ઉઠાવ્યા છે.

કાપોદ્રાની રેફ્રિજરેશન દુકાનમાં આગ: ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, સામાન બળીને નષ્ટ

કાપોદ્રાની રેફ્રિજરેશન દુકાનમાં આગ: ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, સામાન બળીને નષ્ટ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગાયત્રી રેફ્રિજરેશન દુકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિના અહેવાલ નથી, જોકે દુકાનનો સામાન બળીને નષ્ટ થયો હોવાનું જણાવાયું છે.

સુરતના સુનિધિ ચૌહાણ કોન્સર્ટમાં વસ્ત્રોને લઈને વિવાદ: બજરંગ દળે સાંસ્કૃતિક માહોલ અંગે વાંધો ઉઠાવ્યો, આયોજકોએ પાસ ન મળતાં વિવાદ સર્જ્યાનો આક્ષેપ કર્યો

સુરતના સુનિધિ ચૌહાણ કોન્સર્ટમાં વસ્ત્રોને લઈને વિવાદ: બજરંગ દળે સાંસ્કૃતિક માહોલ અંગે વાંધો ઉઠાવ્યો, આયોજકોએ પાસ ન મળતાં વિવાદ સર્જ્યાનો આક્ષેપ કર્યો

પાલ વિસ્તારમાં યોજાયેલા ‘I Am Home Coming’ કાર્યક્રમના વીડિયો વાયરલ થયા બાદ બજરંગ દળે કલાકારોના પહેરવેશ અંગે વાંધો ઉઠાવ્યો છે. આયોજકોએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તેનો જવાબ આપ્યો છે.

રામોલ ટોલ ટેક્સ પાસે રિંગ રોડ પર મોટો ભૂવો પડ્યો: બેરિકેડિંગ અને તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ

રામોલ ટોલ ટેક્સ પાસે રિંગ રોડ પર મોટો ભૂવો પડ્યો: બેરિકેડિંગ અને તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ

સરદાર પટેલ રિંગ રોડ પર રામોલ ટોલ ટેક્સ નજીક રસ્તાનો ભાગ બેસી જતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. AMCના સંબંધિત વિભાગને જાણ કરાઈ છે.

નડિયાદમાં સોનાની લૂંટના ચાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા: ચાલતી કારનો દરવાજો પકડી PIએ હેન્ડબ્રેક ખેંચી, 2.90 કિલો સોનું રિકવર

નડિયાદમાં સોનાની લૂંટના ચાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા: ચાલતી કારનો દરવાજો પકડી PIએ હેન્ડબ્રેક ખેંચી, 2.90 કિલો સોનું રિકવર

નડિયાદ રેલવે સ્ટેશન પર આશરે રૂ. 3.75 કરોડના સોનાની લૂંટ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને રેલવે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી. વિરમગામ નજીક પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગઢવીની બહાદુરીથી ટોળકીની કાર અટકાવવામાં આવી.

સુરતમાં સુનિધિ ચૌહાણના કોન્સર્ટમાં વસ્ત્રો મુદ્દે વિવાદ: બજરંગ દળના વિરોધ સામે આયોજકનો જવાબ, ‘ફ્રી પાસ ન મળતાં સોશિયલ મીડિયા પર મુદ્દો બનાવાયો’

સુરતમાં સુનિધિ ચૌહાણના કોન્સર્ટમાં વસ્ત્રો મુદ્દે વિવાદ: બજરંગ દળના વિરોધ સામે આયોજકનો જવાબ, ‘ફ્રી પાસ ન મળતાં સોશિયલ મીડિયા પર મુદ્દો બનાવાયો’

પાલ વિસ્તારમાં યોજાયેલા ‘આઈ એમ હોમ કમિંગ’ કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રોને લઈને બજરંગ દળે ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક માહોલનો મુદ્દો ઉઠાવ્યો છે. આયોજકોએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વ્યક્તિગત વસ્ત્રસ્વતંત્રતાનો હવાલો આપ્યો છે.

રાજકોટમાં MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો: મગફળીની રૂ.5 લાખની છેતરપિંડી સહિત અલગ-અલગ બનાવોમાં પોલીસ કાર્યવાહી

રાજકોટમાં MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો: મગફળીની રૂ.5 લાખની છેતરપિંડી સહિત અલગ-અલગ બનાવોમાં પોલીસ કાર્યવાહી

રાજકોટ શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ, મગફળીની છેતરપિંડી, ચોરી, પ્રતિબંધિત ઈ-સિગારેટ, વાહન અકસ્માત અને વિદેશી દારૂના જથ્થા સંબંધિત બનાવોમાં પોલીસે કાર્યવાહી કરી છે.

ખોલવડ સ્મશાનગૃહમાં 6 નવી ગેસ ભઠ્ઠીનું લોકાર્પણ: કુલ ભઠ્ઠીની સંખ્યા 10 થઈ, કામરેજ-પલસાણા અને સુરતના વિસ્તારોને મળશે સુવિધા

ખોલવડ સ્મશાનગૃહમાં 6 નવી ગેસ ભઠ્ઠીનું લોકાર્પણ: કુલ ભઠ્ઠીની સંખ્યા 10 થઈ, કામરેજ-પલસાણા અને સુરતના વિસ્તારોને મળશે સુવિધા

સુરત જિલ્લાના ખોલવડ ગામે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સ્મશાનગૃહમાં છ નવી ગેસ સંચાલિત ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી છે. નવી સુવિધા સાથે અહીં કુલ 10 ભઠ્ઠી કાર્યરત થઈ ગઈ છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીના ખર્ચે ફરી સવાલો ઊભા કર્યા: ભાજપના 41 ઉમેદવારોએ ₹1,33,380નો એકસરખો ખર્ચ દર્શાવ્યાનો આક્ષેપ

ગાંધીનગર મનપાની ચૂંટણીના ખર્ચે ફરી સવાલો ઊભા કર્યા: ભાજપના 41 ઉમેદવારોએ ₹1,33,380નો એકસરખો ખર્ચ દર્શાવ્યાનો આક્ષેપ

2021ની ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના ખર્ચના હિસાબોને લઈને RTI કાર્યકર્તાએ ચૂંટણી પારદર્શિતા અને નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

નડિયાદમાં ₹3.70 કરોડના સોનાની લૂંટ: PIએ ચાલુ કારનું સ્ટિયરિંગ સંભાળી 500 મીટર બાદ રોકી, ચાર આરોપી ઝડપાયા

નડિયાદમાં ₹3.70 કરોડના સોનાની લૂંટ: PIએ ચાલુ કારનું સ્ટિયરિંગ સંભાળી 500 મીટર બાદ રોકી, ચાર આરોપી ઝડપાયા

નડિયાદ રેલવે સ્ટેશન પરથી સોનું લૂંટીને ભાગેલા ચાર આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના બોડકદેવમાં ત્રણ ફૂટ લાંબો ગોધો પકડાયો: સ્થાનિકોમાં ભય ફેલાતા વાઇલ્ડલાઇફ ટીમે સુરક્ષિત રીતે બચાવી કુદરતી આવાસમાં છોડ્યો

અમદાવાદના બોડકદેવમાં ત્રણ ફૂટ લાંબો ગોધો પકડાયો: સ્થાનિકોમાં ભય ફેલાતા વાઇલ્ડલાઇફ ટીમે સુરક્ષિત રીતે બચાવી કુદરતી આવાસમાં છોડ્યો

બોડકદેવ વિસ્તારમાં દેખાયેલા મોટા મોનિટર લિઝર્ડને Animal Life Careની ટીમે રેસ્ક્યૂ કરી માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો.

સુરતના વનિતા વિશ્રામમાં 58થી વધુ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ: સ્કૂલ લાઇફ, મિત્રતા અને ગુલમહોર સીરિઝની કૃતિઓએ કલાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું

સુરતના વનિતા વિશ્રામમાં 58થી વધુ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ: સ્કૂલ લાઇફ, મિત્રતા અને ગુલમહોર સીરિઝની કૃતિઓએ કલાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું

વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોએ પોતાની કલ્પના, સંશોધન અને મહેનતને વિવિધ ચિત્રો દ્વારા રજૂ કરી હતી.

કાલુપુર રેલવે સ્ટેશનથી ₹15 લાખના હીરાનું પાર્સલ ગાયબ: ગુજરાત મેલમાં ચડતી વખતે ચોરીની આશંકા, અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો

કાલુપુર રેલવે સ્ટેશનથી ₹15 લાખના હીરાનું પાર્સલ ગાયબ: ગુજરાત મેલમાં ચડતી વખતે ચોરીની આશંકા, અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો

પાલનપુરથી મુંબઈ મોકલાયેલ 11,901 પોલિશ્ડ હીરાનું પાર્સલ 29 સપ્ટેમ્બરે પ્લેટફોર્મ નંબર 7 પર ગાયબ થયું હોવાની ફરિયાદ બાદ અમદાવાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

ડીસાથી ચોરાયેલી બાઈક થરાદમાં ઝડપાઈ: LCBએ પોકેટ કોપની મદદથી કરશન પટેલને પકડી ચોરીનો ભેદ ઉકેલ્યો

ડીસાથી ચોરાયેલી બાઈક થરાદમાં ઝડપાઈ: LCBએ પોકેટ કોપની મદદથી કરશન પટેલને પકડી ચોરીનો ભેદ ઉકેલ્યો

થરાદ ટાઉનમાં શંકાસ્પદ હાલતમાં મળેલા શખ્સ પાસેથી બાઈકના દસ્તાવેજો ન મળતાં તપાસ કરવામાં આવી હતી. એન્જિન નંબર પરથી બાઈક ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીની હોવાનું સામે આવ્યું.