પ્રાંતિજના કરોલ ગંડેરી પાસે ટ્રક-કાર અકસ્માત: પાંચ લોકોને ઈજા, ચારને હિંમતનગર અને એકને ગાંધીનગર ખસેડાયા
મજરા-તલોદ રોડ પર સુરજબા ફાર્મ નજીક ટ્રકના પાછળના ટાયરનો ભાગ છૂટો પડી સામેથી આવતી કાર સાથે અથડાયો હતો. કારમાં સવાર પાંચ લોકોને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
