સુરતમાં સાયબર ઠગોની ત્રિપાંખીયી ચાલ: મનપા અધિકારી પાસેથી ₹27 લાખ, ગૃહિણીને ડિજિટલ અરેસ્ટના નામે ₹14.40 લાખ પડાવ્યા
સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ કેસોમાં ફેક ટ્રેડિંગ એપ, બનાવટી પોલીસ ઓળખ અને સાયબર ફ્રોડના નાણાંથી સોનાની ખરીદીનો પર્દાફાશ થયો છે.
