સુરત એરપોર્ટના પાર્કિંગ ચાર્જને લઈને મુસાફરોમાં રોષ: એક્ઝિટ પર વધારાની વસૂલાત અને લાંબી કતારોના આક્ષેપો વચ્ચે વધુ બૂથ શરૂ કરવાની માંગ
મુસાફરોના આક્ષેપ મુજબ નિયમિત પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ બહાર નીકળતી વખતે ફરી ચાર્જ માગવામાં આવે છે. AAIની ઉપલબ્ધ માહિતી મુજબ ચારચક્રી વાહન માટે 30 મિનિટ સુધીનો દર ₹30 અને 30થી 120 મિનિટનો દર ₹40 છે.
