સોમનાથ-ભાલકા મંદિર નજીક માંસાહારી વાનગીઓ બનાવતી રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી: બે સંચાલકોને કસ્ટડીમાં લઈ જી.પી. એક્ટની કલમ 131 હેઠળ ફરિયાદ નોંધાઈ
ગીર સોમનાથ જિલ્લાના નિર્ધારિત વિસ્તારમાં ઈંડા, માંસ-મટન અને માછલીના રાંધવા, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કાર્યવાહી કરાઈ હોવાનો પોલીસનો દાવો છે.
