ગુજરાત રેન્ટ બિલ-2026 હાલ મોકૂફ: ન્યાયિક સત્તા ન્યાયતંત્ર પાસે જ રહેશે, વકીલોની હડતાળ સમેટાઈ
ગુજરાત સરકાર અને વકીલ સંગઠનો વચ્ચેની બેઠક બાદ ભાડા વિવાદોની સત્તા વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ પર પુનર્વિચાર કરવા સંમતિ થઈ છે. બિલમાં સુધારા માટે પાંચ સભ્યોની વિશેષ કમિટી રચાશે.
