અમદાવાદ સિટી સિવિલ કોર્ટના વકીલો હડતાળ યથાવત રાખવા અડગ: બાર એસોસિએશનના પ્રમુખોને સસ્પેન્ડ કરવાનો ઠરાવ, 10 ઓક્ટોબર સુધી કોર્ટ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય
ગુજરાત ભાડા વિધેયક-2026 સહિતની માંગણીઓ પર લેખિત બાંહેધરી માગતા વકીલોએ હડતાળ ચાલુ રાખી છે. સામાન્ય સભામાં ત્રણ કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરાઈ હોવાનો અહેવાલ છે.
