જંગલેશ્વર હત્યા કેસમાં ચારની ધરપકડ: મુખ્ય આરોપી દાનિશ હજી ફરાર; શાહનવાઝ સહિતના આરોપીઓ ગોવા, રાજકોટથી ઝડપાયા
3 ઑક્ટોબરની રાત્રે ઇકબાલભાઈ ઉર્ફે જૂનાગઢી લોધી પર હુમલો થયો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરીને ચાર આરોપીઓને પકડ્યા છે.
