રાજુલાના ભાજપ હોદ્દેદાર સામે ફરિયાદ: ખાંભાની પરિણીતાના આક્ષેપોની પોલીસ તપાસ
ખાંભા પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં મહિલાએ અલગ-અલગ સમયની ઘટનાઓ અંગે આક્ષેપ કર્યા છે. ફરિયાદ બાદ અમરેલી જિલ્લા ભાજપે વિક્રમ સાંખટને પક્ષના હોદ્દા પરથી દૂર કર્યા હોવાના અહેવાલ છે.
