રાજકોટમાં 136 ગ્રામહાટનું લોકાર્પણ: સરકારી કાર્યક્રમોમાં યોજનાઓની માહિતી સાંભળવા CM ભૂપેન્દ્ર પટેલની નાગરિકોને અપીલ
સખી મંડળો દ્વારા સંચાલિત ગ્રામહાટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ સરકારી સહાય અને યોજનાઓ વિશેની માહિતી પર ધ્યાન આપવા કહ્યું. મહિલા સ્વરોજગાર અને ‘લખપતિ દીદી’ અંગેના આંકડા પણ રજૂ કર્યા.
