રાજકોટમાં 70 મનોદિવ્યાંગ બાળકોએ ગરબે ઘૂમ્યા: અન્વિકશિકી ફાઉન્ડેશનનો નવરાત્રિ મહોત્સવ નવદુર્ગા હોલમાં યોજાયો
ફાઉન્ડેશનના ડૉ. ફલક ત્રિપાઠીના જણાવ્યા મુજબ, સંસ્થા છેલ્લા 10થી 13 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરે છે; આ વર્ષે એક મહિનાથી 30 વર્ષની વયના લોકો તેમાં જોડાયા.
